ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ઘણા બધા લોકો સેવાકીય પ્રવૃતિઓ કરે છે ત્યારે આ તમામ લોકોની સાથે રાજદીપસિંહ રીબડા નું નામ જોડાયેલું છે તેઓ સેવાકીય પ્રવૃતિ અને પોતાના વૈભવશાળી જીવનના લીધે હંમેશા ચર્ચામાં આવતા હોય છે ત્યારે હાલમાં થોડાક સમય પહેલા તેમને નવી એક ગાડી ખરીદી છે
અને ગાડીનું નામ ડોઝ ચેલેન્જર છે ને તેની કિંમત કરોડોમાં છે. મિત્રો રાજદીપસિંહ રીબડાને ગાડીઓનો ખૂબ મોટો શોખ છે અને તેમની પાસે ઘણી બધી લક્ઝરી કાર છે તેમાં jaguar, mercedes benz અને bmw ઉપરાંત ઘણી બધી ગાડીઓનો સમાવેશ થાય છે.રાજદીપસિંહ રીબડાએ તેમની નવી ગાડીઓ ના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ને આ ફોટામાં
રાજદિપસિંહ રીબડા ખૂબ જ પોતાની નવી ગાડી સાથે ખુશ દેખાઈ રહ્યા છે.આપને જણાવી દઈએ કે આ કાર અમેરિકન મોટર કંપની ડોઝ દ્વારા બનાવવામાં આવતી પોર્ટેબલ કાર્ડ છે અને કારની શરૂઆત 1966 માં થઈ હતી અને તેને ઘણી બધી રેસમાં જીત મેળવી છે. આ એક શક્તિશાળી ગાડી છે અને તેની પાસે 6.2 લીટર હેમટી વીએટ એન્જિન છે જે 707 હોસપાવર
અને 650 પાઉન્ડ ફૂટ ટોક જનરેટ કરે છે. આ એન્જિનના કારણે માત્ર 350 સેકન્ડમાં તે 0.60 માઇલ પ્રતિ કલાકની ઝડપે પહોંચાડી દે છે. રાજદીપસિંહ રીબડા ની નવી ગાડી ગુજરાતમાં પણ ઘણી ઓછી જોવા મળે છે અને તે ખૂબ જ અસામાન્ય અને અતિ લક્ઝરી ગાડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment