રેલવેએ નોકરીની કરી જાહેરાત, પરીક્ષા વગર મળશે નોકરી, 75 હજાર સુધી મળશે પગાર.

110

દક્ષિણ રેલ્વેએ ઘણા પદો ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સત્તાવાર જાહેરાત મુજબ ભારતીય ડોક્ટર અને નર્સિંગ સ્ટાફના પદો ને ભરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી કોન્ટ્રાક્ટના આધારે થશે. આ પણ તે માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ પર જઇ ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2021 છે એટલે માત્ર બે દિવસ બાકી છે. ડોક્ટર્સ માટે 16 પદ હાલમાં છે અને નર્સિંગ સ્ટાફ માટે 16 પદ છે. ડોક્ટર્સ માટે 75000 રૂપિયા પ્રતિ મહિના પગાર મળી શકે છે.

અને નર્સિંગ સ્ટાફ માટે 44900 પ્રતિમાસ મળી શકે છે. નર્સિંગ સ્ટાફ ના પર અરજી કરનારા યુવાનો માટે ભારતીય નર્સિંગ પરિષદ અથવા Bsc દ્વારા માન્યતાપ્રાપ્ત સ્કૂલ ઓફ નર્સિંગ અથવા.

અન્ય સંસ્થાઓમાંથી જનરલ નર્સિંગ અને મીડવાઈફરીમાં 3 વર્ષમાં કોર્ષ કરનારા રજીસ્ટર અને મીડવાઇફ તરીકે પ્રમાણિત હોવું જરૂરી છે.

ડોક્ટર્સ માટે 16 પદ હાલમાં છે અને નર્સિંગ સ્ટાફ માટે 16 પદ છે. ડોક્ટર્સ માટે 75000 રૂપિયા પ્રતિ મહિના પગાર મળી શકે છે અને નર્સિંગ સ્ટાફ માટે 44900 પ્રતિમાસ મળી શકે છે. નર્સિંગ સ્ટાફ ના પર અરજી કરનારા.

યુવાનો માટે ભારતીય નર્સિંગ પરિષદ અથવા Bsc દ્વારા માન્યતાપ્રાપ્ત સ્કૂલ ઓફ નર્સિંગ અથવા અન્ય સંસ્થાઓમાંથી જનરલ નર્સિંગ અને મીડવાઈફરીમાં 3 વર્ષમાં કોર્ષ કરનારા રજીસ્ટર અને મીડવાઇફ તરીકે પ્રમાણિત હોવું જરૂરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!