રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, આપ્યા આ સૂચનો.

103

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી વધુ એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ને કેટલાક ઉપાયો જણાવ્યા હતા જેથી આ મહામારી થી દેશ ને બચાવી શકાય. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદી ને આગ્રહ કર્યો હતો કે, કોરોના વાઇરસ ના તમામ વેરિયન્ટ નું વૈજ્ઞાનિક રીતે ઓળખ કરવામાં આવે.

સાથે જ તેના વિશે દુનિયાને બતાવવામાં આવે અને તમામ ભારતીયોને કોરીનાથી ઝડપથી રસી આપવામાં આવે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે.

સરકારની નિષ્ફળતાના કારણે દેશ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરના લોકડાઉન દરવાજે આવીને ઊભો રહ્યો છે આવી સ્થિતિમાં ગરીબોને સરકારી આર્થિક મદદ કરવામાં આવે છે.

જેથી ગત વર્ષ જેવી સ્થિતિમાં થી તેમને પસાર ન થવું જોઈએ. પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું આપને ફરી એકવાર પત્ર લખવા માટે મજબૂર છું.

કારણ કે,આપણો દેશ કોવિડ સુનામીની ઝપેટ માં આવી ચૂક્યો છે. આ પ્રકારના સંકટમાં ભારતના લોકો આપની સાથે મોટી પ્રાથમિકતા હોવી જોઈએ.

હું આપણે આગ્રહ કરું છું કે તમારે દેશના તમામ લોકોને પીડામાંથી મુકત કરવા માટે સંભવ પ્રયાસ કરવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!