કૃષિ કાયદાને લઈને રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ કે…

210

કોંગ્રેસના પૂર્વ રાહુલ ગાંધી તમિલનાડુ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ કેન્દ્રની મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પત્રકાર સાથેની વાતચીત દરમિયાન તેમણે સરકાર પર ખેડૂતો સામે કાવતરા કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધી ગુરૂવારના રોજ એટલે ક આજરોજ તમિલનાડુ પહોંચ્યા હતા .

અને તેમને સવારે તેમના પ્રવેશ અંગેની માહિતી ટ્વીટ દ્વારા આપી હતી.રાહુલ ગાંધી આરોપ લગાવ્યો છે કે સરકાર કેટલા લોકોની મદદ માટે ખેડૂતો સામે કાવતરા કરી રહી છે. તેમને કહ્યુ, સરકાર માત્ર તેમને નકારી નથી પરંતુ બે ત્રણ લોકોને ફાયદો પહોંચાડવા માટે.

તેમનો બરબાદ કરવાનું કાવતરું કરી રહી છે. તેઓ ખેડૂતો ની વસ્તુઓ તેના મિત્રો ને આપવા માંગે છે અને તેવું થઈ રહ્યું છે.મદ્રાસી માં રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશના ખેડૂતો આ દેશની કરોડરજ્જુ છે. જોકે એવું વિચારે છે કે.તમે ખેડૂતોને દબાવશો અને દેશ સમ્રુદ્ધ રહેશે.

તો તેમને ઇતિહાસ જોવાની જરૂર છે.જ્યારે પણ ભારતીય ખેડૂતો નબળા થયા છે ત્યારે ભારત નબળું પડી ગયું છે.આ દરમિયાન રાહુલ ભારતીય જનતા પાર્ટી સરકાર પર ઉદ્યોગપતિઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે જોકે તેઓએ કોઈનું નામ લીધું નથી.

લગભગ છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની દિલ્હીની સરહદો પર ખેડૂતો દેખાવો કરી રહ્યા છે.ખેડૂતો કેન્દ્ર સરકાર પાસેથી નવા ખુશી કાયદા પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે અને ત્યારે રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!