રાત્રે સૂતી વખતે તમારા મોજામાં ડુંગળી મૂકવાથી…તમે વિચાર્યું પણ નહીં હોય થશે તેવા ફાયદા…જાણો ફાયદા

Published on: 6:15 pm, Sat, 27 August 22

આપણે સૌ જાણીએ છીએ કે આજે દિવસેને દિવસે આખા દેશની અંદર પ્રદૂષણ સમસ્યા વધતી જાય છે. એવામાં જ સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓ પણ થતી હોય છે ત્યારે એ જો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખીએ તો આગળ જતાં આપણા શરીરને ઘણી બધી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ હજુ પણ આજના આધુનિક જીવન ધોરણમાં જોડાયેલી ઘણી બધી સમસ્યાઓનો નિકાલ લાવવા હજુ પણ લોકો દેશી ઉપચાર કરતા નજરે પડે છે.

આવા દેશી ઉપચારથી ઘણી બધી જૂની બીમારીઓ અને શરીરને લગતી ઘણી બધી સમસ્યાઓ સામે લડી શકાય છે. તેથી હજુ પણ લોકો આવા દવાઓના સેવન કરતાં આયુર્વેદિક ઉપચાર કરવા માટે પ્રેરાયેલા હોય છે અત્યારે ઘણા લોકો બીમારીઓની અંદર ઘણી વખત લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. પરંતુ અમુક એવી બીમારીઓ ઘરેલુ નુસખા થી પણ સારું થઈ જતું હોય છે.

ત્યારે આજે આપણે એક એવા જ ઘરેલુ નુસખા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેનાથી તમને માત્ર એક નહીં પરંતુ ઘણા એવા ફાયદાઓ જણાશે. સૌ કોઈના રસોડાની અંદર રહેલી એક ખાદ્ય પદાર્થ એટલે કે ડુંગળી આજે આપણે એ ડુંગળી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને ઘણા લોકો રાત્રે સુતા પહેલા મોજા ની અંદર ડુંગળીના ટુકડા મૂકે છે અને એ ડુંગળી રાત્રે સૂતા સમયે મોજાની અંદર રાખવાથી ઘણા બધા ફાયદા ઉપર છે.

જે જાણીને બધા લોકો જોકે ઉઠશો અનુસકો અપનાવાથી ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે ત્યારે જો વાત કરવામાં આવે તો આપણા પગની નીચે આવેલી એડી ની અંદર એવી ઘણી બધી કોશિકાઓ રહેલી હોય છે કે જે શરીરની અલગ અલગ કોષિકાઓની સાથે જોડાયેલી હોય છે, ત્યારે જો રાત્રે સુતી વખતે એ ડુંગળીને મોજામાં રાખવામાં આવે તો તેનાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ દૂર થાય છે.

આ ડુંગળીથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે ત્યારે ડુંગળીને ત્વચા ઉપર લગાડવાથી કીટાણુ અને જીવાણુઓ મારવામાં આપણી મદદ કરે છે. કારણ કે ડુંગળીની અંદર ફુલસફોરિક નામનો એસિડ અને લોહીની અંદર પ્રવેશીને લોહીની શુદ્ધ કરવાનું કાર્ય કરે છે ત્યારે ખાસ કરીને તમે જ્યારે સુવો છો ત્યારે તમારા પગની આસપાસ હવાની શુદ્ધ કરવા માટે અથવા તો પગની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે ઝેરીના પદાર્થો અથવા કેમિકલ ને લગાવો છો તો એના કરતાં તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા શરીરને પણ લાભ થઈ શકે છે.

આ ડુંગળીનો ઉપયોગ કઈ રીતે કરવો તો સૌથી પહેલા સફેદ કે લાલ ડુંગળી ની સ્લાઈસ કાપી લો. ત્યારબાદ ઓર્ગેનિક ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ. આપણા શરીર માટે ખૂબ જ સારું એવું આ ડુંગળી છે જે રાત્રે તમારા લોહીની અંદર પ્રવેશી જાય છે અને ડુંગળીને એક સરખી રીતે ફ્લેટ સુધી સ્લાઈસમાં કાપી નાખો અને તેને સરળતાથી પગની નીચે લગાવી શકાય જેને કાપેલી ડુંગળીને તમારા પગના મોજામાં લગાવીને સુઈ જાઓ.

આજકાલના આપણા ખાણા પીણા ની ખોટી આદતોને કારણે આપણા શરીરના લોહીની અંદર ઘણા બધા પ્રકારની અશુદ્ધિઓ પણ ભળી જતી હોય છે, ત્યારે આ ડુંગળીની અંદર રહેલી ફોસ્ફારીક એસિડ કે જેનાથી આપણા શરીરનું લોહી શુદ્ધ પણ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે સૂતી વખતે તમારા મોજામાં ડુંગળી મૂકવાથી…તમે વિચાર્યું પણ નહીં હોય થશે તેવા ફાયદા…જાણો ફાયદા"

Leave a comment

Your email address will not be published.


*