ગર્વ છે આ ગુજરાતી પર,પટાવાળાની સામાન્ય નોકરીથી આવી રીતે બન્યા ફેવિકોલ કંપનીના માલિક

54

આપણે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે કે તેઓ સખત મહેનત કરી દઈશ સફળતા મેળવીને દેશમાં પોતાના પરિવારનું નામ રોશન કરતા હોય છે. તેઓ જ એક કિસ્સો બળવંત પારેખ સાથે થયો હતો. બળવંત પારેખ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં રહેતો હતો. બંનેને બાળપણથી જ બિઝનેસમેન બનવાનો શોખ હતો અને તેમના પરિવારના લોકો પણ એ જ ઇચ્છતા હતા.

બળવંત પારેખ તેની ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. શિક્ષણ પૂરું થયા બાદ બળવંત પારેખ આગળનો અભ્યાસ કરવા મુંબઈ ગયો હતો. બળવંત પારેખ તેમના કાયદાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. અભ્યાસ પુરો થયા પછી બળવંત થોડા દિવસો પછી પ્રિન્ટિંગમાં કામ શરૂ કર્યું હતું.

ત્યારબાદ બળવંત નોકરી છોડી દીધી હતી અને લાકડાની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી શરૂ કરી હતી. બળવંત પારેખે ત્યાંથી વિદેશની સફરે મોકલ્યા હતા તે સમય દરમિયાન તેમને સુગંધિત ફેવિકોલ નું કામ આપ્યું હતું અને આ ફેવિકોલ બનાવતી કંપની વિદેશમાં હતી તેથી બળવંત ભારતમાં બનેલા ગુંદરને ફેવિકોલ નામ આપ્યું.

ત્યારબાદ બળવંત એ પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને રાતોરાત તેનું નસીબ બદલાઈ ગયું અને બળવંત પારેખે તેના ધંધામાં સારી સફળતા મેળવીને ખુબ જ ઓછા સમયમાં વધુ કમાણી કરી હતી તે પછી બળવંત પારેખ ફેવિકોલ મેન તરીકે પ્રખ્યાત થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!