કોરોનાની મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવી એક મહત્વની બેઠક આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બેઠકમાં હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીઓના કામકાજની સમક્ષ આ માટે આ મહત્વની બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠક તંત્રને લઈને બોલાવી હોય તેવી ચર્ચા કરાય છે.
જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે મોનસુન સત્ર પહેલા કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મોટા ફેરફાર થઇ શકે તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર આ બેઠકમાં તેમના મંત્રીઓ ના કામકાજ ની સમીક્ષા કરી રહ્યા છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં લગભગ 24 મંત્રીઓના કામકાજની સમીક્ષા કરી દીધી છે. થોડાક સમયમાં જ મંત્રીઓની કામકાજની સમસ્યા પૂરી થઈ જશે.
હાલમાં બંધારણ અનુસાર ની સંખ્યા 79 સુધી હોય તેવી શક્યતા છે. હાલમાં મોદી સરકારમાં 60 મંત્રીઓ છે. પરંતુ ઘણા મંત્રીઓને બે થી ત્રણ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment