કોરોના વેક્સિન ને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી આ મોટી જાહેરાત.

Published on: 3:30 pm, Fri, 4 December 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સિન ને લઈને તમામ પક્ષોએ નેતાઓને અપડેટ આપી દીધું છે. આજ રોજ એક બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના નું રસીકરણ અભિયાન વ્યાપક હશે અને તેમણે કહ્યુ કે કોરોના નું રસીકરણ અભિમાન વ્યાપક હશે.તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસીને લઇ જાગૃત કરે. નરેન્દ્ર મોદીના ખુબજ મોટા સમાચાર છે.

મોદીએ કહ્યું કે એક્સપોર્ત માને છે કે આવનારા થોડાક અઠવાડિયામાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે પહેલા તબક્કાવાર હેલ્થ કેર વર્કેસ, વૃદ્ધ લોકોને અને ગંભીર બીમારીઓ સાથે જોડાયેલા લોકોને રસી લગાવાશે. દેશ માટે જરૂરી સમાચાર.

કેન્દ્ર અને રાજ્ય સરકાર વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન ને લઇ ઝડપથી કામ કરી રહ્યાં છે અને તેમને કહ્યું કે ભારતની પાસે માત્ર રસીકરણ માં જ વિશેષતા નથી પરંતુ શમતા પણ છે.

દેશમાંસતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કોરોના ની વેક્સિંગ નહીં મળે તો કોરોના દેશમાં બેકાબુ થઇ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!