2024 ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી 2024 ની જીત માટે આ નેતા પર નિર્ભર!

Published on: 9:59 pm, Wed, 17 November 21

નરેન્દ્ર મોદી આજે પૂર્વા ચલ એક્સપ્રેસ નું ઉદઘાટન કર્યું છે. એક્સપ્રેસના હોર્ડિંગ્સ માં માત્ર યોગી આદિત્યનાથ ની તસ્વીર લગાવતા ભાજપમાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.આ હોર્ડિંગ્સ દ્વારા યોગીએ સ્પર્શટ મેસેજ

આપ્યો છે કે યુપીનો કહેવાતો વિકાસ પોતાને જ આભારી છે. એક્સપ્રેસનું નિર્માણ યુપી સરકારની ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ ઇન્ડસ્ટ્રીયલ ઓથોરિટી કરી રહી છે.

2022 ની યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થી લોકસભાની 2024 ની ચૂંટણીમાં ભાજપની જીતનો રસ્તો ખુલી જશે. એક પખવાડિયા ના ગાળામાં શાહે બીજી વાર આ વાત કરી છે.

આ પહેલા પણ તેમને કહેલું કે 2024 ની લોકસભાની ચૂંટણીમાં મોદી ને જીતાડવા હોય તો યુપીમાં યોગી ને જીતવું જરૂરી છે.ભાજપના નેતા માને છે કે, અત્યાર સુધી ભાજપના તમામ નેતા જીત માટે મોદી પર

નિર્ભર હતા. રાજ્યોમાં પણ ભાજપ મોદી ના નામે મત માંગતો પણ શાહ નું સંબોધન એ વાતનો પુરાવો છે કે હવે મોદી પણ પોતાની જીત માટે યોગી પર આધાર રાખતા થઇ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!