જલસો પડી જશે..! પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની તૈયારી,આ ખુશીનું કારણ જાણીને…

મિત્રો સતત મોંઘવારી વધી રહી છે ત્યારે ટૂંક જ સમયમાં તમને એક રાહતના સમાચાર મળી શકે છે. હવે તમને થતું હશે કે મોંઘવારીમાં અમને શેની રાહત તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે તેવા સમાચાર ટૂંક જ સમયમાં તમારી સામે આવી પણ શકે છે.

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ 96 થી 97 રૂપિયાની સપાટીની આજુબાજુ બોલાઈ રહ્યા છે.ત્યારે એક સારા સમાચાર આવી રહ્યા એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થઈ શકે છે.ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો ઘણા સમયથી સ્થિરતા છે

પરંતુ લોકસભાની ચૂંટણી અગાઉ બંને ઇંધણના ભાવમાં ઘટાડો થઈ શકે છે કારણ કે ઓઇલ કંપનીઓ પેટ્રોલના વેચાણ પર લીટર દીઠ 11 રૂપિયા નફો કરે છે જ્યારે ડીઝલમાં લીટર દૂધ ₹6 નો નફો કરે છે ત્યારે મિડલ ઇસ્ટમાં અશાંતિ હોવા છતાં ઉત્પાદન વધવાથી ફૂડ સસ્તું થયું છે. યુકેન યુદ્ધના કારણે એક સમયનો ભાવ 110 ડોલર નજીક હતો

જ્યારે હવે તેનો ભાવ ઘટીને એસિડ ડોલરથી પણ નીચે આવી ગયો છે ત્યારે ટૂંક સમયમાં ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહે છે અને તેનું એકમાત્ર કારણ એ જ છે ફૂડના ભાવમાં ઘણો મોટો ઘટાડો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*