પ્રધાનમંત્રી જન ધન યોજનાથી આ ફાયદો થશે, ખાતું ખોલાવવા માટે આ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

Published on: 8:34 pm, Tue, 15 June 21

દેશની જનતાને રાહત મળે તે માટે વડાપ્રધાન જન ધન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના ગરીબો નું ખાતું બેન્ક માં, પોસ્ટ ઓફિસ કે અન્ય રાષ્ટ્રીય બેંકમાં ઝીરો બેલેન્સ ખોલી આપવામાં આવશે.

જે વ્યક્તિ આ યોજના હેઠળ ખાતું ખોલવશે તેને ઘણા બધા ફાયદા થશે અને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવશે. જે લોકો ખાતા ને આધાર સાથે લિંક પર આવશે તો એ લોકોને આ ખાતામાં ઉપલબ્ધ સુવિધાઓનો લાભ મળશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ખોલવા માટે આ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે : આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક ચાલશે. આ ઉપરાંત મતદાર કાર્ડ, નરેગા જોબકાર્ડ, ઓથોરિટી દ્વારા નામ, સરનામું અને આધાર નંબર દર્શાવતું પત્ર, આ તમામ વસ્તુઓની જરૂર પડશે.

જો તમારે બેંકમાં જૂનું એકાઉન્ટ છે તો તમે તે ખાતાને જનધન ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. સૌપ્રથમ શાખાએ જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારે બેંકમાં જનધન ખાતુ યોજના માં ટ્રાન્સફર થઇ જશે.

જન ધન ખાતુ ખોલાવો તી આ ફાયદાઓ થશે. છ મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા, બે લાખ સુધી નો એકસીડન્ટ વીમો, 30000 રૂપિયા સુધી લાઈફ કવર, એકાઉન્ટ સાથે મોબાઇલ બેન્કિંગ સુવિધા.

ખાતા માંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની સુવિધા અને આ કાર્ડ થી તમે ખરીદી પણ કરી શકો છો, સમગ્ર દેશમાં પૈસા ટ્રાન્સફર કરવા માટેની સુવિધા, સરકારી યોજનાઓ ના ફાયદા ના પૈસા સીધા ખાતામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી જન ધન યોજનાથી આ ફાયદો થશે, ખાતું ખોલાવવા માટે આ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે."

Leave a comment

Your email address will not be published.


*