મિત્રો ગુજરાતી સાહિત્ય કલાકારો ના કારણે આપણું ગુજરાતી સાહિત્ય આપની સંસ્કૃતિ આજે દેશ વિદેશમાં પ્રચલિત બની છે અને તેમાં આજના સમય પણ જો ફાળો જાય તો તે કિંજલ દવેનું પણ નામ આવે જ અને કિંજલ દવે હંમેશા તેમની ફેશન તેમના સંગીત અને તેમના ફેમિલી સાથેની કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે
ત્યારે હાલમાં ચેત્ર નવરાત્રી ચાલી રહી હતી અને આ દરમિયાન તેમના ઘરે મહાપૂજા નું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કિંજલ દવે અને તેમનો પરિવાર ભગવાનમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને સાથે તેમની કુળદેવી ચેહર માતાજી માંતો તેઓની આસ્થા ખૂબ જ વધારે છે.
View this post on Instagram
કેસર કૃપા હી કેવલમ પર અતૂટ વિશ્વાસ રાખીને કિંજલ દવેના જીવનમાં માતાજીના આશીર્વાદથી જ આજે જે વૈભવશાળી જિંદગી છે નામના છે.તેઓ કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરે તે પહેલા માતાજી ચેહરના આશીર્વાદ લેતા જ હોય છે અને ત્યારબાદ જીવનમાં અનેક કાર્યની શરૂઆત કરે છે
અને ખરેખર આજના સમયમાં આધ્યાત્મિક અને ધાર્મિક વિચારધારા ભાગ્ય જોવા મળતી હોય છે. કિંજલ દવે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આજે તસવીરો શેર કરી છે તેમાં તેઓ તેમના માતા-પિતા મહાપૂજા કરે છે અને કિંજલ દવે માતાજી ચેહરના દિવ્ય આ સિવાય પ્રાપ્ત કરી રહ્યા છે અને તેમનું ઘર પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment