Poco પોતાનો નવો સ્માર્ટફોન Poco X4 Pro 5G 28 માર્ચના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. Poco X4 Pro 5Gમાં 64 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર આપવામાં આવશે. ફોનમાં પ્રોસેસર ની વાત કરીએ તો ગ્રાહકોને આ ફોનમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર મળશે.
8 GB સુધીની RAM મળશે. ભારતમાં 28 તારીખના રોજ બપોરના 12 વાગ્યાની આસપાસ ફોન લોન્ચ થશે. Poco X4 Pro 5Gની 6GB + 128GB સ્ટોરેજ સાથે ફોનની કિંમત 19200 રૂપિયા રહેશે. Poco X4 Pro 5Gની 8GB + 256GB સ્ટોરેજ સાથે ફોનની કિંમત 29300 રૂપિયા રહેશે.
આ ફોન 3 કલરના ઓપ્શનમાં આવશે. જેમાંથી લેસર બ્લેક, લેસર બ્લુ અને પોકો યલ્લો કલર ઓપ્શનમાં આવે છે. Poco X4 Pro 5Gમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર આપવામાં આવશે. આ ઉપરાંત ગ્લોબલ વર્ઝનમાં 108 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે.
8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેકો સેન્સર છે. Poco X4 Pro ફોનમાં MIUI 13 ના સ્તર સાથે Android 11 પર ચાલે છે. Poco X4 Pro ફોનમાં 1,200 nits બ્રાઇટનેસ છે.
Poco X4 Pro ફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે 6.67-ઇંચ ફુલ-HD+ AMOLED ડિસ્પ્લે ધરાવે છે. Poco X4 Pro ફોનમાં SD કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. Poco X4 Pro ફોનમાં 5,000mAh બેટરી છે જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment