સોશિયલ મીડિયા પર ઘણી વખત જુના બિલના ફોટા વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક એવા જ બિલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલું આ બિલ ઘરનું લાઈટ બિલ છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. આજના સમયમાં કોઈપણ વ્યક્તિની મહિનાની આવકનો એક હિસ્સો લાઈટ બિલ માં વહી જતો હોય છે.
ત્યારે આજે આપણે 83 વર્ષ પહેલાના એક લાઈટ બિલ વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો 1940માં એક વ્યક્તિને ઘરે લાઈટ બિલ માત્ર પાંચ રૂપિયા આવ્યું હતું. જે લાઈટ બિલનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બિલ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
.આ બિલની સરખામણી કરીએ તો તેના હિસાબમાં આજના સમયમાં એક યુનિટનો ભાવ પણ વધારે છે. વાયરલ થયેલું આ બિલ જોઇને ઘણા લોકો તો ખૂબ જ જોખી ચોકી ઉઠ્યા છે. માત્ર પાંચ રૂપિયા લાઈટ બિલ જોઈને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે.
વાત કરીએ તો પહેલા ની સરખામણીમાં સાધનો સમયમાં વીજળીનો વપરાશ પણ ખૂબ જ વધી ગયો છે. પહેલા આટલો બધો વીજળીનો વપરાશ થતો નહીં. એટલા માટે બિલ પણ ખૂબ જ ઓછું આવતું હતું. ત્યારે આજના સમયમાં વીજળીનો વપરાશ પણ ખૂબ જ વધી રહ્યો છે.
ઉપરાંત તેની સામે યુનિટ નો ભાવ પણ એટલો વધી રહ્યો છે. જેના કારણે મોટેભાગના લોકોને વીજળીનું બિલ 1000 થી 2000 રૂપિયાની વચ્ચે આવી રહ્યું છે. તે બિલને આજની સરખામણીમાં ઘણી હતો. તે સમયમાં વીજળીનું બિલ ખૂબ જ ઓછું આવતું હતું. હાલમાં આ બિલનો ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
1940: Electricity bill of The Bombay Electric Supply & Tramways Co Ltd pic.twitter.com/jfa7RqbRz4
— Mumbai Heritage (@mumbaiheritage) August 7, 2020
મિત્રો વાત કરીએ તો બિલ માત્ર ત્રણ રૂપિયા અને દસ પૈસા આવ્યું હતું. પરંતુ બિલમાં તમામ ટેક્સ સાથે તે 5 રૂપિયા અને 2 પૈસા છે. વાયરલ થઈ રહેલો આ બિલનો ફોટો પ્લેટફોર્મ X પર Mumnai Heritage નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. બિલનો આ ફોટો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment