ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં જોરદાર કડાકો, માત્ર 15 દિવસમાં થયો આટલો મોટો વધારો.

142

લોકોના જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતી જાય છે જેમાં અને ડીઝલના ભાવને લઇને લોકો રોષે ભરાયા છે. સતત સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવાની વિનંતી કરી રહ્યા છે ત્યારે સરકાર પાછીપાની કરી દીધી છે. જો કે કેન્દ્ર સરકારે કહી દીધું છે.

કે પેટ્રોલ-ડીઝલ પર લગાવવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરશે નહીં જેથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફૂડ ઓઈલ ના ભાવ ઘટશે તો જ પેટ્રોલના ભાવ ઘટશે. હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા. દેશ માં અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર ને પાર પહોંચી ગયું છે.

નોંધનીય છે કે આ મહિનામાં સમયાંતરે પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી બાદ સમયાંતરે 15 દિવસમાં પેટ્રોલ 3.33 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 3.85 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

દેશની રાજધાનીમાં પેટ્રોલ ડીઝલ ના ભાવમાં 24 પૈસાનો વધારો થયો છે. ગઈ કાલે દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 93.44 રૂપિયા હતી જ્યારે આજે ભાવ 93.68 થયો તેવી જ રીતે ડીઝલની કિંમત 81.32 રૂપિયા હતી.

જે આજે 84.61 રૂપિયા થઈ છે. જુલાઈ મહિનાથી આજ સુધીમાં પેટ્રોલનો ભાવ માં 20.32 વધારો થયો છે. જોકે હાલ ગુજરાતના ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘો છે જેની કિંમત 92.46 રૂપિયા પ્રતિ લીટર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!