પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા બધા રૂપિયા નો થયો મોટો ઘટાડો, જાણો આજનો નવો ભાવ

Published on: 10:05 pm, Wed, 17 November 21

પેટ્રોલ અને ડિઝલની વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે સરકારે પેટ્રોલ પર ચાર રૂપિયા અને ડીઝલ પર પાંચ

રૂપિયા નો મોટો ઘટાડો કર્યો છે. સતત વધી રહેલા ભાવ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અનેક રાજ્ય સરકારોએ ઇંધણના ભાવમાં મોટો ઘટાડો કર્યા છે.

રાજસ્થાન સરકારે મધરાતથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પેટ્રોલમાં પ્રતિ લીટર ચાર રૂપિયા અને ડીઝલમાં પાંચ રૂપિયા પ્રતિ

લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.બેઠક બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાના નિર્ણયની જાણકારી આપી હતી.

આ સિવાય પંજાબમાં પણ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરેલ છે. દિવાળીના દિવસે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી પર મોટો ઘટાડો કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા બધા રૂપિયા નો થયો મોટો ઘટાડો, જાણો આજનો નવો ભાવ"

Leave a comment

Your email address will not be published.


*