શૌચાલય માંથી જંગલના રાજા સિંહને બહાર આવતા જોઈને, લોકો થઈ ગયા હેરાન…જુઓ વિડિયો…

71

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા પ્રાણીઓની નત-નવી હરકતના વિડીયો જોયા હશે. પરંતુ ઘણી વખત પ્રાણીઓની અમુક એવી હરકત જોઇ ને તમે હેરાન થઈ જાઓ છે.

ત્યારે તેવીજ એક હરક્તનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલનો રાજા સિંહ એક જાહેર શૌચાલયમાં દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાહેર શૌચાલય માંથી એક સિંહ બહાર આવી રહ્યો છે.

શૌચાલય માંથી સિંહ ને બહાર આવતા જોઈને આસપાસ ઉભેલા લોકો ડરી જાય છે. અને સિંહનો આ વીડિયો એક વ્યક્તિએ ચાલતી કારમાંથી ઉતારી લીધો છે. જ્યારે કાર જાહેર શૌચાલયની નજીક આવે છે. ત્યારે સિંહ શૌચાલયનો દરવાજો ખોલીને બહાર આવતો દેખાય છે.

ત્યારે કારની અંદર સવારે એક વ્યક્તિ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લે છે. સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે અને ઘણા લોકો તો હેરાન થઈ ગયા છે કે આવું કેવી રીતે બની શકે.

અને મનુષ્યના જાહેર શૌચાલયમાં સિંહને જોઈને ઘણા લોકો તો ડરી ગયા છે. વિડીયો જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે વોશરૂમ માત્ર મનુષ્ય માટે સલામત નથી, કેટલીકવાર અન્ય લોકો પણ તેનો ઉપયોગ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!