300 ફૂટની ઉંચાઈએ પથારી બાંધીને સુઈ રહા છે લોકો, કારણ જાણી ચોંકી જશો, જુઓ વીડિયો.

462

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે. અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે.

તમે ઘણી ઊંચાઈવાળી જગ્યા પર ગયા હશો અને તમને ત્યાંથી નીચે જોવામાં પણ ડર લાગે છે ત્યારે દુનિયાની એક એવી જગ્યા છે જ્યાં લોકો જમીનથી લગભગ 300 ફૂટની ઊંચાઈ પથારી લગાવીને સૂઈ રહ્યા છે.

તેઓ જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં બે છોકરીઓ જમીન અને આકાશની વચ્ચે ઝૂલી રહેલી પથારી પર આરામ કરતી નજરે ચડે છે.

અને તમને જણાવી દઈએ કે 300 ફૂટની ઊંચાઈએ પવન પણ તીવ્ર ગતિએ ફૂંકાતો હોય છે અને હિચકો હવામાન હાલકડોલક થાય છે. ત્યારે આ હિચકારી માં બેસવા માટે કાચાપોચાના છાતીના પાટીયા બેસી જાય છે.

આ જગ્યા ચીનમાં છે અને થીમ પાર્ક માં આવતા પ્રવાસીઓને મનોરંજન આપવા માટે જમીનથી 300 ફૂટ ઉપર પહાડની વચ્ચે મોટા તાર વડે એક પથારી બાંધવામાં આવી છે. અહીં આવતા કોઈપણ પ્રવાસી વધારી પર સૂઈને પહાડ નો અદભુત નજારો લેવા માંગતા હોય તો અહીં ટિકિટ લઈને તમે પથારી પર આરામ કરી શકો છો.

આ ઉપરાંત અહીં જવા માટે જેનું હૃદય નબળું હશે તેઓની ટીકીટ આપવામાં આવશે નહીં. કારણ કે આટલી ઊંચાઈએથી નીચે જતા કોઈક વાર માણસને પણ આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!