મગફળીના ભાવમાં ફરી એક વખત ઉછાળો – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના મગફળીના ભાવ…

Published on: 3:15 pm, Sun, 20 March 22

તમને બધાને ખબર હશે કે ગયા વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને પાકમાં સારું એવું નુકશાન થયું હતું. પરંતુ ખેડૂતોને માર્કેટયાર્ડમાં મોટાભાગના પાકના ભાવ સારા મળવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ખાસ કરીને આ વર્ષે કપાસ અને મગફળીના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા છે. મગફળીના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટની માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6750 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ ભાવ 6225 રૂપિયા નોંધાયો છે. રાજકોટ (જસદણ) માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 5950 રૂપિયા નોંધાયો છે. રાજકોટ (જસદણ) માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ ભાવ 5455 રૂપિયા નોંધાયો છે.

જુનાગઢ (વિસાવદર) માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6155 રૂપિયા નોંધાયો છે. જુનાગઢ વિસાવદર માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ ભાવ 5260 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6565 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ ભાવ 6395 રૂપિયા નોંધાયો છે.

અમરેલી (બાબરા) માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6180 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ ભાવ 5875 રૂપિયા નોંધાયો છે. જામનગર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 5950 રૂપિયા નોંધાયો છે. જામનગર માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ ભાવ 5455 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મગફળીના ભાવમાં ફરી એક વખત ઉછાળો – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના મગફળીના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*