આજે ફરી મગફળીના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજનો સૌથી ઊંચો મગફળી નો ભાવ.

Published on: 8:56 pm, Thu, 8 April 21

રાજકોટમાં મગફળીની સાત હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ટિજે -37 માં રૂ 1050 થી 2110,24 નંબર,રોહિણી, મઠડીમાં રૂ 1050 થી 1220,39 નંબર બોલ્ડ માં રૂ 1000 થી 1210,જી 20 માં રૂ 1150 થી 1330,66 નંબર ₹950 થી 1160 અને 99 નંબર માં ₹ 1230 થી 1275 ના ભાવ જોવા મળ્યા હતા.

આજના મગફળીના બજાર ભાવ ની વાત કરવામાં આવે તો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડ માં ₹1400 બોલાયો હતો અને અમરેલી,વિસાવદર,ગોંડલ,જામજોધપુર વગેરે માર્કેટ યાર્ડ માં મગફળીના ભાવ 1300+ બોલાયા હતા.

જાડી મગફળીના ભાવ ની વાત કરવામાં આવે તો અમરેલી 800 થી 1325,સાવરકુંડલા 900 થી 1281,જેતપુર 830 થી 1261,પોરબંદર 980 થી 1230,વિસાવદર 954 થી 1302.

મહુવા 1175 થી 1289,ગોંડલ 825 થી 1356,કાલાવડ 635 થી 1250,જૂનાગઢ 900 થી 1256,જામજોધપુર 900 થી 1330,ભાવનગર 1252 થી 1287.

માણાવદર 1340 થી 1345,જામનગર 1050 થી 1400 જોવા મળ્યો હતો.ઝીણી મગફળી ના બજાર ભાવ ની વાત કરવામાં આવે.

તો રાજકોટ 940 થી 1230,અમરેલી 1091 થી 1092,કોડીનાર 940 થી 1289,જસદણ 1040 થી 1289.

મહુવા 1131 થી 1362,ગોંડલ માં 920 થી 1351,કાલાવડ 780 થી 1267,જામજોધપુર 950 થી 1281 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજે ફરી મગફળીના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજનો સૌથી ઊંચો મગફળી નો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*