રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદા-જુદા પાકના ભાવ

Published on: 11:57 am, Tue, 19 October 21

હિમંતનગર ની APMC માં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.હિમંતનગર માં મગફળી નો મહત્તમ ભાવ 7125 રૂપિયા છે.રાજકોટમાં કપાસ નો સરેરાશ ભાવ 8930 રૂપિયા છે.અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8775 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6800 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદમાં કપાસનો મહત્તમ ભાવ 8725 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6865 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં મગફળીના મહત્તમ ભાવ 6245 રૂપિયા અને સરેરાશ ભાવ 5250 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 6500 રૂપિયા અને સરેરાશ ભાવ 5500 રૂપિયા નોંધાયો છે.બનાસકાંઠા મગફળીનો મહત્તમ ભાવ 6000 અને સરેરાશ ભાવ 5600 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2175 રૂપિયા અને સરેરાશ ભાવ 2038 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1920 રૂપિયા અને સરેરાશ ભાવ 1855 રૂપિયા નોંધાયો છે. દાહોદમાં ઘઉં નો મહત્તમ 2250 રૂપિયા અને સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 1610 રૂપિયા અને સરેરાશ ભાવ 1300 રૂપિયા છે. ખેડા માં બાજરાનો મહત્તમ ભાવ 1575 રૂપિયા અને સરેરાશ ભાવ 1487 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1940 રૂપિયા અને સરેરાશ ભાવ 1620 રૂપિયા નોંધાયો છે.

જામનગરમાં જુવાર નો મહત્તમ ભાવ 2050 રૂપિયા અને સરેરાશ ભાવ 1900 રૂપિયા છે. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1765 રૂપિયા છે.જંબુસરમાં જુવાર નો મહત્તમ ભાવ 2300 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદા-જુદા પાકના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*