રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ભાવ…

Published on: 10:16 am, Fri, 8 April 22

આ વર્ષે માર્કેટયાર્ડમાં ખેડૂતોને જુદા જુદા પાકના ભાવ સારા મળી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને ખાસ કરીને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. આ કારણોસર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે કપાસના ભાવની સાથે મગફળીના ભાવ પણ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા છે.

સુરતની વ્યારા માર્કેટયાર્ડ મગફળીનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. મગફળીના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે. સુરતની વ્યારા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6700 રૂપિયા અને મગફળીનો સરેરાશ ભાવ 6250 રૂપિયા અને મગફળીનો ન્યુનતમ ભાવ 6000 રૂપિયા નોંધાયો છે.

ધારી માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6655 રૂપિયા અને મગફળીનો સરેરાશ ભાવ 5555 રૂપિયા અને મગફળીનો ન્યુનતમ ભાવ 4550 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 5500 રૂપિયા અને મગફળીનો સરેરાશ ભાવ 5400 રૂપિયા અને મગફળીનો ન્યુનતમ ભાવ 5000 રૂપિયા નોંધાયો છે.

જુનાગઢ વિસાવદર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6380 રૂપિયા અને મગફળીનો સરેરાશ ભાવ 5390 રૂપિયા અને મગફળીનો ન્યુનતમ ભાવ 4400 રૂપિયા નોંધાયો છે. જામનગર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6355 રૂપિયા અને મગફળીનો સરેરાશ ભાવ 5555 રૂપિયા અને મગફળીનો ન્યુનતમ ભાવ 4750 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6650 રૂપિયા અને મગફળીનો સરેરાશ ભાવ 6400 રૂપિયા અને મગફળીનો ન્યુનતમ ભાવ 6125 રૂપિયા નોંધાયો છે. પોરબંદર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6125 રૂપિયા અને મગફળીનો સરેરાશ ભાવ 5500 રૂપિયા અને મગફળીનો ન્યુનતમ ભાવ 4875 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*