સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ

Published on: 10:10 am, Sat, 20 November 21

રાજકોટની ધોરાજી APMC માં મગફળી નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.આ માર્કેટયાર્ડ માં મગફળી 7680 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 8333 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 8055 રૂપિયા છે. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8700 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 7915 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2195 રૂપિયા અને સરેરાશ ભાવ 2063 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2105 રૂપિયા અને સરેરાશ ભાવ 2040 રૂપિયા નોંધાયો છે. જામનગર માં ઘઉં નો મહત્તમ 1950 રૂપિયા અને સરેરાશ ભાવ 1900 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2420 રૂપિયા અને સરેરાશ ભાવ 2125 રૂપિયા છે. ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 2325 રૂપિયા અને સરેરાશ ભાવ 1925 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2125 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 2855 રૂપિયા અને સરેરાશ ભાવ 2025 રૂપિયા છે. રાજકોટ જસદણ માં જુવાર નો મહત્તમ ભાવ 2525 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા છે.પોરબંદર માં જુવાર નો મહત્તમ ભાવ 1825 રૂપિયા અને સરેરાશ ભાવ 1825 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*