સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડના મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ.

Published on: 11:14 am, Fri, 2 July 21

જામનગરમાં આવેલી ધોલા APMC ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. ગઈકાલ મગફળીનો મહત્તમ ભાવ ૫૮૨૦ થયો હતો. સરેરાશ ભાવ ૫૦૦૦ નોંધાયો હતો. બનાસકાંઠામાં મગફળીનો મહત્તમ ભાવ ૫૫૨૦ અને સરેરાશ ભાવ તે
૫૩૦૦ રૂપિયા નોંધાયો હતો.

ભાવનગરમાં મગફળી નો મહત્તમ ભાવ ૫૩૭૫ અને સરેરાશ ભાવ ૫૧૦૦ રૂપિયા નોંધાયો હતો. જામનગરમાં મગફળીનો મહત્તમ ભાવ ૫૬૨૦ અને સરેરાશ ભાવ ૫૦૬૦ રૂપિયા નોંધાયો હતો.

ગઈકાલે ઘઉં નો મહત્તમ ભાવ દાહોદમાં નોંધાયો હતો દાહોદમાં મહત્તમ ભાવ ૧૯૫૦ અને સરેરાશ ભાવ ૧૯૦૦ રૂપિયા નોંધાયો હતો. જામનગરમાં ઘઉં નો મહત્તમ ભાવ ૧૭૫૦ અને સરેરાશ ભાવ ૧૫૫૫ રૂપિયા નોંધાયો હતો.

બોટાદમાં ઘઉં નો મહત્તમ ભાવ ૧૭૧૫ રૂપિયા અને સરેરાશ ભાવ ૧૬૭૦ રૂપિયા નોંધાયો હતો. ગઈકાલે બાજરો નો મહત્તમ ભાવ બનાસકાંઠામાંમાં નોંધાયો હતો બનાસકાંઠામાં મહત્તમ ભાવ ૧૬૦૫ અને સરેરાશ ભાવ ૧૩૭૫ રૂપિયા નોંધાયો હતો.

બોટાદમાં બાજરાનો મહત્તમ ભાવ ૧૪૭૫ અને સરેરાશ ભાવ ૧૩૧૦ રૂપિયા નોંધાયો હતો. આણંદમાં બાજરાનો મહત્તમ ભાવ ૧૪૫૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૧૪૪૦ રૂપિયા નોંધાયો હતો.

ગઈકાલે જુવારનો મહત્તમ ભાવ મહેસાણામાં નોંધાયો હતો મહેસાણામાં મહત્તમ ભાવ ૪૩૧૦ અને સરેરાશ ભાવ ૨૭૩૨ રૂપિયા નોંધાયો હતો.

બોટાદમાં જુવારનો મહત્તમ ભાવ ૨૭૯૬ અને સરેરાશ ભાવ ૨૪૪૫ રૂપિયા નોંધાયો હતો. પાટણમાં જુવારનો મહત્તમ ભાવ ૪૦૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૩૧૨૫ રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડના મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*