રાજ્યમાં ગઈકાલનો દિવસ આખરી ગરમીનો રહ્યો હતો અને આગામી બે દિવસ દરમિયાન પણ ગરમીમાં રાહત મળવાના કોઈ સંકેત નથી ત્યારે ગઈકાલે મિત્રો ભુજમાં સૌથી વધારે 43.5 ડિગ્રી અને અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
અને આ વચ્ચે ગઈકાલે રાજ્યના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તેમના youtube વીડિયોમાં જણાવ્યું કે 8 અને 9 મે દરમિયાન તાપમાનમાં સહેજ ઘટાડો નહીં થાય અને 10 તારીખથી તાપમાન માં રાહત મળશે તે પણ મોટી રાહત નહી થાય.
હાલમાં પવનની ગતિ 13 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે અને આવો જ સામાન્ય પવન આગામી દિવસોમાં જોવા મળે તેવી શક્યતા છે અને પવનની ગતિ સામાન્ય છે ને તાપમાન ઊંચું છે ત્યારે આ દરમિયાન આગામી બે ત્રણ દિવસ સુધી
રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે અને સામાન્ય પવન અને ઊંચા તાપમાનને લીધે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે અને અમુક વિસ્તારોમાં ધૂળની આંધી પણ જોવા મળે તેવી શક્યતા છે અને તેના કારણે આ વિસ્તારોમાં વીજબીલીટી ઘટી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment