ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં કરતી ગરમી વચ્ચે માવઠાના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામી દ્વારા એપ્રિલ મહિના દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે અને પાંચ એપ્રિલ સુધી રાજ્ય પરથી વાદળો વિખેરાઈ જવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે.
આ પછી રાજ્યમાં ગરમીનું જોર વધવાની અને હીટ વેવનો એક રાઉન્ડ આવવાની આગાહી છે અને માવઠાની તારીખો સાથે સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે જે ખેડૂતોને ઘણી મદદ આપી શકે છે.ગુજરાતમાં ફરી એકવાર હીટ વેવનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાઈ હતી
તેમને તારીખ 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટ વેવનો રાઉન્ડ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી પોચવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં પારો 44-45 સુધી જવાની શક્યતાઓ જોવાય રહી છે.પરેશ ગોસ્વામી એ જણાવ્યું
કે સૌરાષ્ટ્રના અમરેલી મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના ઈડર અને હિંમતનગરમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે અને 8 થી 13 એપ્રિલ દરમિયાન હિત વેવનો રાઉન્ડ રહ્યા પછી રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
પરેશ ગોસ્વામી ની માવઠાની સંભાવનાઓ સાથે તેની અસર ગુજરાતમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment