હે ભગવાન આ શું થયું..! આ વ્યક્તિ ગરમા ગરમ વસ્તુથી ભરેલા તપેલાની અંદર બેસી ગયો, ત્યારબાદ થયું કાંઈક એવું કે…હિમ્મત હોય તો જ વીડિયો જોજો…

Published on: 12:09 pm, Thu, 3 November 22

સોશિયલ મીડિયા પર અમુક વખત એવી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હોય છે. જે જોઈને આપણા પણ રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક યુવક સાથે કંઈક એવું બને છે કે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક લથળિયા ખાતો ખાતો એક મોટા તપેલાની અંદર બેસી જાય છે. આ તપેલાનીભગવાન આ શું થયું..! આ અંદર ગરમાગરમ કંઇક વસ્તુ ભરેલી હતી, તેમાં આ વ્યક્તિ બેસી જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગી રહ્યું છે કે, એક વ્યક્તિ નશાની હાલતમાં શેરીમાં ચાલતો નજરે પડી રહ્યો છે. ત્યાં ગરમા ગરમ વસ્તુથી ભરેલા ઘણા બધા તપેલાઓ પડેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વ્યક્તિ અચાનક જ ત્યાં પડેલા એક તપેલાની અંદર બેસી જાય છે.

આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્યાં હાજર તમામ લોકો ગરમાગરમ વસ્તુથી ભરેલા તપેલાની અંદર બેસી ગયેલા વ્યક્તિને બહાર કાઢવાના ઘણા પ્રયાસો કરે છે. પરંતુ તપેલા ની અંદર રહેલી વસ્તુ ખૂબ જ વધારે ગરમ હોવાના કારણે તપેલામાં બેસેલા વ્યક્તિને બચાવનાર લોકોને પણ હાથ દાઝી જાય છે.

જ્યારે તપેલામાં બેઠેલો વ્યક્તિ પણ બહાર નીકળવાના ઘણા બધા પ્રયાસ કરે છે. પરંતુ તે બહાર નીકળી શકતો નથી. ત્યાં હાજર લોકો તેને બહાર કાઢવાના ઘણા બધા પ્રયાસો કરે છે પરંતુ તે લોકોના પ્રયાસ નિષ્ફળ જાય છે.

આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને તપેલામાં ભરેલા વ્યક્તિ સાથે શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેથી આ વીડિયોની અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન આ શું થયું..! આ વ્યક્તિ ગરમા ગરમ વસ્તુથી ભરેલા તપેલાની અંદર બેસી ગયો, ત્યારબાદ થયું કાંઈક એવું કે…હિમ્મત હોય તો જ વીડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*