નજર હટી, દુર્ઘટના ઘટી..! પેરા ગ્લાઈડીંગ કરતા એક યુવક સાથે અચાનક જ એવી દુર્ઘટના બની ગઈ… વીડિયો જોઈને હદયના ધબકારા વધી જશે…

Published on: 1:05 pm, Thu, 25 May 23

Paragliding accident: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણી વખત મીડિયા પર ભયંકર દુર્ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. તમે ઘણી એવી ઘટના સાંભળી એ છે, જેમાં એક નાનકડી એવી ભૂલના કારણે મોટી અકસ્માતની ઘટના બનતી હોય છે.

ત્યારે આ ઘટનામાં પણ કંઈક એવું જ બન્યું છે. આ ઘટનામાં પેરા ગ્લાઇટિંગ કરતા એક યુવક સાથે અચાનક જ એવી દુર્ઘટના બની કે વીડિયો જોઈને કાળજુ કંપની ઉઠશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પેરાગ લાઇટિંગ કરવા માટે એક પહાડના કિનારે ઉભેલો નજરે પડી રહ્યો છે. ત્યાર પછી તે દોડીને હવામાં જમ્પ લગાવ્યા છે.

આ દરમિયાન પહાડના કિનારેથી થોડીક દૂર આવેલા એક ઝાડમાં જઈને તે ફસાઈ જાય છે, જેના કારણે ભયંકર દુર્ઘટના બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝાડમાં ફસાયા બાદ પેરાગ લાઇટિંગ કરતો વ્યક્તિ જમીન પર પડે છે. ત્યાર પછી તે વ્યક્તિ સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો એટલા જ માટે આ રીતની કોઈ પણ એક્ટિવિટી કરીએ ત્યારે સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.

કારણ કે એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે. વાયરલ થયેલો વિડિયો facebook પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો