ગુજરાત રાજ્યમાં શાળા ખોલવાના સરકારના નિર્ણય નો વિરોધ કરતા રાજ્યના આ શહેરના વાલી મંડળે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતવાર

202

કોરોનાનું સંક્રમણ યથાવત હોવા છતાં 23 નવેમ્બર થી ધો.9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં શિક્ષણ શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયથી સામે વડોદરા વાલી મંડળ વિરોધ વ્યકત કરીને આંદોલન છેડવાની ચીમકી આપી છે.કોરોના ના કેસો દરરોજ આવી રહા છે અને દિવાળી પછી તેમાં પણ ઉછાળો આવે તેવી શકયતા છે.જેના કારણે સ્કૂલો ખોલવાનો નિર્ણય સામે વાલીઓમાં પહેલેથી જ નારાજગી છે.

તયારે વડોદરા વાલી મંડળ દ્વારા સંકુલો શરૂ થવાનો પહેલા જ દિવસે એટલે કે 23 નવેમ્બર બંધનું એલાન આપ્યું છે.વડોદરા વાલી મંડળે બે દિવસ અગાઉ બેઠક બોલાવીને આ મુદ્દે ચર્ચા વિચારણા કરીને આંદોલનનાં રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. વાલી મંડળ નું કહેવું છે કે,સરકાર ના આ નિર્ણયના વિરોધમાં અને.

આ નિર્ણય શા માટે વિદ્યાર્થીના હિતમાં નથી તેની જાણકારી આપવા સોશીયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવામાં આવશે. જો રાજ્યમાં શાળાઓ ખુલશે.

તો વિદ્યાર્થી અને શિક્ષકને અમુક નિયમોનું પાલન કરવું પડશે. અને શાળાઓની સરકારી ગાઈડલાઈન્સ મુજબ ચાલવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!