ગુજરાતની સમગ્ર જનતાને બચાવી લેવા પીએમ નરેન્દ્ર મોદી ને ખુલ્લો પત્ર , જાણો વિગતવાર

2867

રાજ્યમાં ડુબલીકેટ દવાઓ નો રાફડો ફાટયો છે. ગુજરાતની 6 કરોડની જનતાને બચાવી લેવા પીએમ નરેન્દ્ર મોદી નો ખુલ્લો પત્ર લખવામાં આવેલ છે. અમદાવાદના સિનિયર સિટીઝનને પીએમ ને પત્ર લખ્યો.રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામે સી આઇડીઅને સીબીઆઈ જેવી એજન્સી તપાસ કરે તેવી માંગ કરવામાં આવેલ છે. દવાઓનો ડુબલીકેટ ધંધો કરનારા લોકો સાથે અધિકારીઓ મળેલા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પત્રમાં કરવામાં આવેલી અનેક માંગણીઓ

ડુબલીકેટ સેનેટાઈઝર , દવા , હેંડવોષ , ઇન્જેક્શન કારોબારી માટે ખરેખર જવાબદાર FDCA ના કમિશનર વિરુદ્ધ સીઆઇડી, સીબીઆઈ જેવી એજન્સી દ્વારા તપાસ કરવાની માગણી

પત્ર લખી સરકાર આખ ઉગાડવાની કોશીશ સતા FDCA ના પર ચાલતા નિર્વિત અધિકારી અને કમિશનર ફરીથી આપીને 6 કરોડ જનતાનો શવસ્થય સામે ખેલવડ કરવાનો કારસો રચનાર અધિકારી સામે તપાસ થઈ

પત્ર માં સૌથી મોટો આશેપ દવાઓનો ડુબલીકેટ કરનારા લોકો સાથે જ અધિકારીઓ મળેલા છે જેથી આ પ્રકારના કૌભાંડ થાય છે.

એક બાજુ ના ડાયરેક્ટરની હાકલ પટ્ટી કરીને પ્રજાનું ધ્યાન ભડકાવીને FDCA ના લાડકવાયા અધિકારીઓને બચાવી લેવા FDCA ના કમિશનરને એક્શન ઉપર એક્શન આપવાના હુકમ કરશોજી.