માત્ર 21 વર્ષના યુવકે ઘરમાં ઝેરી દવા પીને સુસાઈડ કરી લીધો…જાણો શું છે સુસાઈડ પાછળનું કારણ…

આજકાલ સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં નાની ઉંમરના યુવાનો અને યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શનિવારના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ એક યુવકે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ યુવકને ઉલટીઓ થવા લાગી હતી અને તેને પોતાના પરિવારના સભ્યોને જાણ કરી હતી કે તેને ઝેરી દવા પીધી છે. પછી પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન દીકરાનું મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. આ સુસાઇડની ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ મહેશ મણી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. મહેશ ખાનગી કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને પોતાના પિતાને ખેતીમાં પણ મદદરૂપ બનતો હતો.

મહેશના પરિવારમાં તેના માતા પિતા ઉપરાંત એક બેહન અને એક મોટો ભાઈ છે. જાણવા મળી રહ્યું છે કે, ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ અચાનક જ મહેશને ઉલટી થવા લાગી હતી. ત્યારે તેને પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે તેને ઝેર પીધું છે.

પછી પરિવારના સભ્યો તાત્કાલિક મહેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. સમગ્ર ઘટનાને લઈને મહેશના પરિવારજનોએ જણાવ્યું કે, મહેશ ચામડીની સમસ્યાથી પીડાતો હતો. તે છેલ્લા એક વર્ષથી બીમારીથી પીડાઈ રહ્યું હતું. જેના કારણે તેને આ પગલું ભર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*