એક વ્યક્તિ એવી જગ્યાએ ફસાઈ ગયો કે તેને કાઢવા માટે JCB મશીન બોલવું પડ્યું – જુઓ વિડિયો

43

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા નત-નવા વિડીયો જોયા છે. ઘણા વિડીયો જોઈને તમે આશ્ચર્ય ચકિત થઈ ગયા છો ત્યારે તેવો જ વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયો જોઈને તમે પણ થોડાક સમય માટે ચોંકી જશો કે આ વ્યક્તિ જગ્યાએ કેવી રીતે ફસાયો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો એક વ્યક્તિ એવી જગ્યાએ ફસાયો છે કે તેને બહાર કાઢવા માટે લોખંડના કટર અને JCBની મદદ લેવી પડી છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે JCB એક પથ્થર ઉઠાવે છે અને જેવો ઘસી પથ્થર આવે છે ત્યાંથી જ એક જીવતો માણસ બહાર નીકળે છે. આ દ્રશ્ય જોઈને આસપાસ ઉભેલા લોકો હાથ ધર્યો ચકિત થઈ ગયા હતા. ત્યારબાદ તે વ્યક્તિ તે ખાડામાંથી બહાર નીકળે છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ માહિતી સામે આવી નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ઘણા લોકો તો ચોકી જ ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો @giedde નામના યૂઝર્સે પોતાના પેજમાં અપલોડ કર્યો છે.

આ વિડીયો અને અત્યાર સુધીમાં 6 હજારથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં લોકો નત-નવી કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત આ વીડિયો અત્યાર સુધીમાં 70 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. આ વિડીયો જોઇને એક યુઝર છે તો લખ્યું છે કે સવાલ એ છે કે તે ગયો તો ગયો કેવી રીતે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!