એક વ્યક્તિએ કારને વહેતા પાણીથી બચાવવા માટે કર્યો જબરદસ્ત જુગાડ, વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

82

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. છેલ્લા થોડાક દિવસ સુધી દેશના અનેક વિસ્તારોમાં સાથે વરસાદી માહોલ જામ્યો છે.

અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વહેતા પાણીમાં પોતાની કાર બચાવવા માટે એક વ્યક્તિ નો જુગાડ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

. મળતી માહિતી મુજબ આ વિડીયો તેલંગાણા નો છે. મળતી માહિતી અનુસાર શાંતિનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂરનું પાણી શેરીમાં ઘૂસી આવ્યું હતું.

ત્યારે શેરીમાં એક વ્યક્તિએ પોતાની કારને વહેતા પાણી થી બચાવવા માટે મજબૂત દોરડાથી પોતાની કારને બાંધી દીધી છે. વહેતા પાણીમાં કાર પાણી સાથે ચાલી ન જાય તે માટે યુવકે આ રીતનો જુગાર કર્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે લોકો આ જુગારની વાહ વાહ કરી રહ્યા છે. ઉપરાંત આ વીડિયોને જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અને કોમેન્ટ મારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!