એક મગરનો બાટલો ફાટતાં માત્ર 24 સેકન્ડ માં બીજા મગરનો કર્યો શિકાર, જુઓ વિડિયો…

53

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં તમે ઘણા પ્રાણીઓ ની નવી વિડીયો જોયા હશે અને ઘણા પ્રાણીઓ અને એકબીજાનો શિકાર કરતા જોયા હશે.

ત્યારે તેઓ જ શિકારનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો. તમને બધાને ખબર હશે કે મગરને જ્યારે ભૂખ લાગે ત્યારે તે ખૂબ જ ખતરનાક બની જાય છે.

અને તમે મગર અને ઘણા અન્ય પ્રાણીઓના શિકાર કરતા જોયા હશે પરંતુ આ વીડિયો જોઈને તમે ચોંકી જશો. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો. એક ખૂંખાર મગર બીજા મગરને પોતાનો શિકાર બનાવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિશાળ મગર માત્ર 24 સેકન્ડમાં જ બીજા મગરનો જીવ લઇ લે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિશાળ મગર અંદાજે 6 ફુટ લાંબા મગરને પોતાનો શિકાર બનાવે છે.

વિડીયો જોઇને તમને પણ સમજાઈ ગયું હશે કે જ્યારે મગર ને ભૂખ લાગે છે ત્યારે તે કોઈને છોડતી નથી. મગરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે અને ઘણા લોકો વિડીયો જોઈને ડરી પણ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!