માં મોગલ ના પરચા અપરંપાર છે. તમામ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે માં મોગલ મહિમા અપરંપાર છે. જ્યારે પણ ભક્તોને તેમના જીવનમાં દુઃખ આવે છે. ત્યારે માં મોગલને યાદ કરે છે. કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે બધી જ મનોકામના પૂર્ણ કરે છે.
તે તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલે આજદિન સુધી લાખો માઇભક્તોના પરચા પણ બતાવ્યા છે. 60 વર્ષે પણ કેટલાય નિ:સંતાન લોકોને સંતાન પ્રાપ્તિ પણ માં મોગલ ઉપર શ્રદ્ધા રાખવાથી થઈ છે.એવામાં આજે આપણે એક એવા જ પ્રજા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક મહિલાએ માનતા માની હતી એ માનતા પૂરી થશે.
તો કબરાઉ ધામ આવીને 10000 રૂપિયા અર્પણ કરશે. આ મહિલા જ્યારે તેની માનતા પૂરી થઈ કે સાથે જ કબરાઉ ધામ મોગલ ધામ આવી પહોંચી હતી, ત્યારે મણીધરબાપુના આશીર્વાદ લીધા ત્યારે બાપુએ પૂછ્યું કે બેટા તે શેની માનતા રાખી હતી.
એવામાં મહિલાએ કહ્યું કે તેના ઘરે એક પછી એક આફતો આવી રહી હતી. જેનાથી કંઈ ને કંઈ નુકસાન થઈ ગયું હતું, ત્યારે માં મોગલને યાદ કરીને માનતા માની હતી. થોડા જ દિવસોમાં માં મોગલે બધુજ સારું કરી દીધું હતું, ત્યારે માનતા પૂરી થતાની સાથે જ મોગલધામ આવીને માંના ચરણે 10000 રૂપિયા ચડાવ્યાં.
મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને સાથે દસ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપ્યા. કહ્યું કે તું મારી દીકરી છે તારી માં મોગલે 21મી સ્વીકારી લીધી છે. માં મોગલ દયાળુ છે માં પોતાના ભક્તોની સદાય મદદ કરતા રહે છે.
તેઓ કોઈને દુઃખી જોઇ શકતાં નથી. એવામાં મણીધર બાપુ વધુમાં કહ્યું કે માં મોગલને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. કહેવાય છે કે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment