દોઢ વર્ષના બાળકે ધાબા પરથી નીચે ઉતરવા માટે લગાવ્યું ગજબ દિમાગ – જુઓ વિડિયો

96

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં દરરોજ કંઈક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઇને તમે પણ આશ્ચર્યજનક થઈ જશો. ત્યારે તેવો જ એક વીડિયો સામે આવ્યો છે.

તમે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં બાળકોની નત-નવી હરકતના વિડીયો જોયા હશે. કોઈક વખત બાળકો એવી હરકત કરી ને બેસે છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ.

સામાન્ય રીતે દોઢ વર્ષના બાળક માટે યોગ્ય રીતે ઊભું રહેવું પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ હાલમાં દોઢ વર્ષના એક બાળકને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો જોઈને તમે પણ દંગ થઈ જશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આશરે દોઢ વર્ષનો બાળક કોઈપણ આધાર વગર સીડી ની મદદથી છત પરથી નીચે ઉતરી આવે છે. અને બાળકને સીડી નીચે ઉતરતી વખતે કોઈપણ પ્રકારનો ડર પણ નથી લાગતો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક સીડી ની ટોચ પર આરામથી બેઠો છે. પરંતુ અચાનક બાળક ને કાંઈ થાય છે અને બાળક ખૂબ જ ઝડપથી સીડીમાંથી નીચે ઉતરે છે. બાળક સીડી પરથી નીચે ઉતરતી વખતે કોઈએ આધાર વગર આરામથી નીચે ઉતરી થાય છે. બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!