ફરી એકવાર જોવા મળી કપાસના ભાવ ભુક્કા બોલાવતી તેજી – આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી…

Published on: 10:03 am, Sun, 3 April 22

ગયા વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કપાસના પાક ઉપરાંત અન્ય પાકોને નુકસાન થયુ હતું. પરંતુ માર્કેટયાર્ડમાં ખેડૂતોને મોટે ભાગની પાકની કિંમત સારી મળતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું નથી. આ વર્ષે રાજ્યના ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે.

તેથી ખેડૂતોને થોડીક રાહત મળી છે. ત્યારે રાજકોટની માર્કેટયાર્ડમાં કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. કપાસના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12700 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11200 રૂપિયા અને કપાસનો ન્યુનત્તમ ભાવ 8880 રૂપિયા નોંધાયો છે.

અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12700 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10250 રૂપિયા અને કપાસનો ન્યુનત્તમ ભાવ 6750 રૂપિયા નોંધાયો છે.  બોડેલી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 10000 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11750 રૂપિયા અને કપાસનો ન્યુનત્તમ ભાવ 9000 રૂપિયા નોંધાયો છે.

ધોલ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 11610 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9730 રૂપિયા અને કપાસનો ન્યુનત્તમ ભાવ 7850 રૂપિયા નોંધાયો છે.  વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 11950 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10500 રૂપિયા અને કપાસનો ન્યુનત્તમ ભાવ 8500 રૂપિયા નોંધાયો છે.

વિસાવદર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 9880 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8750 રૂપિયા અને કપાસનો ન્યુનત્તમ ભાવ 7620 રૂપિયા નોંધાયો છે. રાજકોટ (જસદણ) માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12700 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11200 રૂપિયા અને કપાસનો ન્યુનત્તમ ભાવ 9000 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફરી એકવાર જોવા મળી કપાસના ભાવ ભુક્કા બોલાવતી તેજી – આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી…"

Leave a comment

Your email address will not be published.


*