સોનાના ભાવમાં થયો ફરી એકવાર મોટો ફેરફાર, આજના સોના ચાંદીના ભાવ.

Published on: 4:36 pm, Mon, 19 April 21

સોના-ચાંદીમાં થોડા સમય પહેલા સતત ઘટાડો થઈ રહ્યો હતો. સોનામાં ફરી ઉછાળો આવ્યો છે અને ભાવ વધવાના શરૂ થઈ ગયા છે. જો ગઇકાલ ની વાત કરીએ તો આજે ગઈકાલ કરતા સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોનાની સાથે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે.

જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52,580 પ્રતિ 10 ગ્રામ રહો હતો જ્યારે આજે 48,570 રૂપિયા થયો છે. જેથી માત્ર ત્રણ મહિનામાં જ 4010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 68.60 રૂપિયા છે જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ 548.80 રૂપિયા છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ 6860 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 68600 રૂપિયા છે.

જોકે ગઇકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો ન હતો.22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 1 ગ્રામ સોનાનો ભાવ 4662 રૂપિયા છેે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46620 રૂપિયા છે.અને સો ગ્રામ સોનાનો ભાવ 4,66,200 રૂપિયા છે. કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4857 રૂપિયા છે.જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 48,570 રૂપિયા છે.

અને સો ગ્રામ સોનાનો ભાવ 485700 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 24 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં થયો ફરી એકવાર મોટો ફેરફાર, આજના સોના ચાંદીના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*