ફરી એક વખત કપાસના ભાવ ખૂબ જ સારા, જાણો ગુજરાતની અનેક માર્કેટીંગ યાર્ડના કપાસના ભાવ.

Published on: 3:46 pm, Fri, 5 February 21

ગુજરાત માં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસના ભાવમાં વધારો થઈ હાલ ભાવો સ્થિર થયા છે.ગુજરાત ના ખેડૂતોને કપાસના સારા એવરેજ ભાવ 1000 થી 1160 સુધી મળી રહ્યા છે.

આજ રોજ ગુજરાતના બાબરા,બોટાદ, સિધ્ધપુર, ભાવનગર, જામનગર, રાજકોટ વગેરે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1200+ રહા હતા. જેમાંની કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ઊંચો ભાવ 1267 રૂપિયા રહો હતો.

વિરમગામમાં 862 થી 1141, ધંધુકામાં 1060 થી 1171, ઢસા માં 1015 થી 1187, દિયોદરમાં 950 થી 1131,તલોદ 1041 થી 1162, કપડવંજ 900 થી 950, વિજાપુર 1030 થી 1202.

હિમંતનગર 1030 થી 1160, માણસા 980 થી 1208,મોડાસા 1000 થી 1074, ટિતોઇ 990 થી 1090,બેચરાજી 980 થી 1150 જોવા મળ્યો હતો.બાબરા માં 1030 થી 1234,ભાવનગર માં 925 થી 1228.

મહુવામાં 940 થી 1155,અમરેલી માં 735 થી 1194,જામનગર 1050 થી 1201,કુકરવાડા 960 થી 1211,રાજકોટ માં 1010 થી 1210,સિદ્ધપુર 1000 થી 1245, કડી 960 થી 1232 જોવા મળ્યો હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફરી એક વખત કપાસના ભાવ ખૂબ જ સારા, જાણો ગુજરાતની અનેક માર્કેટીંગ યાર્ડના કપાસના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*