આજરોજ ફરી એકવાર ડીઝલ અને પેટ્રોલના ભાવમાં તેજી જોવા મળે છે. પ્રજાસત્તાક દિવસે પણ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે બુધવારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.
જ્યારે પેટ્રોલનો ભાવ 86.30 ની સપાટીએ નોંધાયો છે અને આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25-25 પૈસાનો વધારો થયો છે.પેટ્રોલ ની સાથે ડીઝલના ભાવ રેકોર્ડ બનાવવાની દિશામાં દેખાઈ રહ્યા છે અને અનુમાન હતું કે.
પ્રજાસત્તાક દિવસ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવશે નહિ પરંતુ આ દિવસે પણ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે અને આજે તે ફરી વધી રહો છે ઉલ્લેખનીય છે કે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે છે અને આ ભાવ સવારે છ વાગ્યે અપડેટ થાય છે. તમે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ના એસએમએસ કરીને પણ જાણી શકો છો.
અને ઇન્ડિયન ઓઇલ ના ગ્રાહકો RSP સાથે શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર HPPRICE સાથે શહેર નો કોડ મોકલીને દરરોજ ના ભાવ જાણી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment