ફરી એક વખત ભાજપના નેતાઓએ કોરોના માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ કર્યું ઉલ્લંઘન,શું મત લેવા આટલી હદે જતું રહેવાનું?

170

કડીમાં ભાજપના કાર્યક્રમમાં સામાજિક ના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. કે.સી.પટેલ,વિભાવરીબેન દવે ની હાજરીમાં કોરોના નિયમોનું ખુલ્લેઆમ ભંગ થયો છે.કાર્યક્રમમાં જમવા માટે લાંબી લાઈનો લાગી હતી અને બેઠક પૂર્ણ થતાં કાર્યકર્તાઓએ જમવા માટે પડાપડી કરી હતી.

આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આ અંગે યોજાયેલી બેઠક બાદ ભીડ ઉમટી પડી હતી.100 લોકો કરતાં તો વધારે લોકો વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

કડીમાં ભાજપના કાર્યક્રમમાં સામાજિક અંતર ના ધજાગરા ઉડયા હતા અને અહીં યોજવામાં આવેલા કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા.સામાન્ય જનતાને જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગે સામાજિક પ્રસંગ યોજવાનો હોય.

ત્યારે તેઓને માત્ર 100 લોકોની પરવાનગી આપવામાં આવે છે અને જો તે નિયમોનું પાલન ન થાય તો કાયદેસરની કાર્યવાહી કરતા દંડ પણ ઉઘરાવવામાં આવે છે ત્યારે પ્રજાના સેવકો ખુલ્લેઆમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું લગ્ન ક્યારે.

ત્યારે કઈ રીતે આ સહન કરવામાં આવે.પ્રજાના સેવકો એટલે કે નેતાઓ દ્વારા મત લેવા માટે આ હદે જતુ રહેવાનું તે શું તેમના માટે સારું ગણાય? આપણો મંતવ્ય જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!