એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો થયો છે. આજે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 46710 રૂપિયા નોંધાયો છે. ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.
August 2020 માં સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 56200 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. અને અત્યારે હાલ નો ભાવ 46710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.
દિલ્હીમાં આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46800 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46710 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45070 રૂપિયા નોંધાયો છે.
કોલકાતામાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47370 રૂપિયા નોંધાયો છે. દિલ્હીમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50850 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47710 રૂપિયા નોંધાયો છે.
ચેન્નઈમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49170 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50070 રૂપિયા નોંધાયો છે.
દિલ્હીમાં પ્રતિ 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 69100 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 69100 રૂપિયા નોંધાયો છે. ચેન્નાઈમાં એક 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 73800 રૂપિયા નોંધાયો છે. કોલકત્તામાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 69100 રૂપિયા નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment