મંદિર દર્શન કરીને પરત ફરતી વખતે બે બહેનોને એક કારે લગાવી જબરદસ્ત ટક્કર, બંને બહેનોના કરૂણ મૃત્યુ – એક સાથે બંનેની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યા..

Published on: 12:23 pm, Sun, 5 June 22

આજરોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે બહેનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટના જયપુરમાં આજરોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર પુરપાટ ઝડપે જતી કારે બંને બહેનોને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે એક બહેનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલી બીજી બહેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર કારચાલકે અન્ય એક બાઈક ચાલકને પણ ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બાઇક ચાલકના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ના ને લઈને પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર બન્ને બહેનોને ટક્કર લગાવ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર જપ્ત કરીને કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનામાં 32 વર્ષીય તૃપ્તિ અને 36 વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ થયું છે. બંને બહેનો અજમેર.

મળતી માહિતી અનુસાર બંને બહેનો સવારે જૈન મંદિરે દર્શન કરવા માટે નીકળી હતી. મંદિરમાં દર્શન કરીને બંને બહેનો ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રસ્તામાં પૂરપાટ ઝડપે જઈ રહેલી એક તારીખ બંને બહેનોને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તૃપ્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.

જ્યારે ઇજાગ્રસ્ત થયેલી પ્રીતિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. બંને બહેનોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર જપ્ત કરીને કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મંદિર દર્શન કરીને પરત ફરતી વખતે બે બહેનોને એક કારે લગાવી જબરદસ્ત ટક્કર, બંને બહેનોના કરૂણ મૃત્યુ – એક સાથે બંનેની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યા.."

Leave a comment

Your email address will not be published.


*