મિત્રો જો તમે પણ સોનું ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે અને આ ટ્રેડિંગ સપ્તાની શરૂઆત સોનાની કિંમત નરમાઈ સાથે થઈ છે અને લાંબા સમય પછી આ સંજોગ બન્યો છે જ્યારે સોનાના ભાવમાં સતત પાંચમા ટ્રેડિંગ દિવસ સુધી ઘટાડો નોંધાયો છે ત્યારે ગયા શુક્રવારથી સતત સોમવાર સુધી સોનું સસ્તું થયું હતું જો કે ચાંદીના ભાવમાં તેજીનો
દોર હજુ પણ શરૂ છે.આ ટ્રેડિંગ અઠવાડિયાના છઠ્ઠા દિવસે એટલે કે શનિવારના રોજ શનિવારે સોનુ 75 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 62600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહ્યું હતું જ્યારે આ પહેલાના શનિવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની કિંમત 53 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 58471 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.
બીજી તરફ શનિવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને શનિવારે ચાંદી 388 રૂપિયા મોંઘી થઈ અને 72,650 પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આપેલા શુક્રવારે પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 184 રૂપિયા વધીને 72447 રૂપિયા પર બંધ થયો હતો.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment