દિવાળી ના દિવસે જ કેન્દ્ર ની મોદી સરકારે સોના ને લઈને લીધો આ મોટો નિર્ણય.

198

કેન્દ્રની મોદી સરકારે હોલમારકિંગના નિયમો ને આવનારા વર્ષ આખા દેશમાં અમલમાં મૂકવા જઇ રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે સોનાના ઘરેણા પર હોલમારકિંગ ફરજિયાત કર્યું છે. આખા દેશમાં 1 જૂન 2021 થી ગોલ્ડ હોલમારકિંગ ફરજિયાત થઇ જશે. જ્વેલર્સ સામાન્ય ગ્રાહકોને છેતરી નહીં શકે કારણ કે આની સાથે જ દેશમાં ન્યૂ કસ્ટમર પ્રોટેક્શન એક્ટ 2019 પણ લાગુ થઈ ગયો છે.

આ નિયમ લાગુ થતાં છેતરપિંડી કરનાર જ્વેલર્સ પર કાર્યવાહી થશે.કેન્દ્ર સરકાર આ વર્ષે જાન્યુઆરીમાં નોટિફિકેશન જારી કરી કહ્યું હતું કે ગોલ્ડ જ્વેલરી પર અનિવાર્ય હોલમારકિંગ 15 જાન્યુઆરી 2021 થી લાગુ થશે પરંતુ વર્ષ જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકાર આને લાગુ કરવાની.

તારીખ 1 જૂન 2021 કરી દીધું છે.તેની સામે જ્વેલર્સ એસોસિયેશન સતત દલીલો કરી રહ્યા છે એટલા સમય મા તેને અમલમાં મૂકવું મુશ્કેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી જનતા અને ખૂબ જ લાભ થશે અને છેતરપિંડી માંથી બચાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!