દિવાળીના દિવસે ફટાકડા એવા ફૂટયા કે રાજ્યમાં થયું કંઈક આવું.

Published on: 10:29 am, Sun, 15 November 20

દિવાળીની રાતે દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં ફટાકડા ખુબજ ફોડવામાં આવ્યા હતા.આ પછી,અજા રોજ સવારે દિલ્હીનું એક્યુઆઇ 999 ને પાર થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ બની છે અને શનિવારના રોજ દિલ્હી ની એક્યુઆઇ 400 હતી,જે હવે ઘણા વિસ્તારોમાં 900 ને પાર થઈ ગઈ છે.દિલ્હીની અશોક વિહાર સ્થિત સત્યવતી કોલેજ માં એક્યુઆઇ 999 હતી.

શહેરમાં અલગ-અલગ સ્થળોની વાત કરવામાં આવે તો જહાંગીરપુરી,રોહિણી,સોનિયા વિહાર,વજીરપુર,પંજાબી બાગ,આર.કે.પુરમ વિસ્તારમાં એક્યુઆઇ 900 ને પાર થઈ ગઈ છે.ખૂબ આતશબાજીના કારણે દિલ્હીમાં વાયુ પ્રદુષણ એક જ દિવસમાં વધી ગયું છે. નોઈડામાં 466, ફરીદાબાદમાં 476, ગાઝિયાબાદ 498, ગ્રેટર નોઇડામાં 388, ગુરુગ્રામ માં 449 રહ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!