11 મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મીટીંગ, જાણો શું લઈ શકે છે મહત્વનો નિર્ણય

Published on: 9:49 am, Sun, 10 January 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટિંગ કરશે અને તેમાં કોરોના વેક્સિન પર ચર્ચા કરશે. દેશમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ એક્સ્ટ્રાજેનેકાની કોવીશિલ્ડ રસી ને 3 જાન્યુઆરીથી ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રીઓ સાથે મિટિંગ માં વાયરસ સામે વેક્સિનેશન કાર્યક્રમ અંગે કેન્દ્રની યોજના પર ચર્ચા કરશે. વેક્સિન રોલ આઉટ દરમ્યાન ઉભા થનારા પડકારોને ઓળખવા તથા સોફ્ટવેર પ્લેટફોર્મની ઓપરેશનલ સમતા જાણવા તાજેતરમાં જ નેશનલ ડ્રાઈ રન પણ ચલાવવામાં આવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને તમામ દેશવાસીઓને કોરોના રસી આપવાની વાત કરી હતી.આપેલા દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સમક્ષ દિલ્હી અને.

દેશના તમામ રાજ્યોને કોરોના વેક્સિન ફ્રી માં આપવામાં આવે તેવી માંગ કરી હતી.અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, કોરોના મહામારી સદીની સૌથી મોટી મહામારી છે અને આપણા લોકોને સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી છે.મારી કેન્દ્રની મોદી સરકારને વિનંતી છે.

કે કોરોના દક્ષિણ તમામ દેશવાસીઓને મફતમાં આપવામાં આવે. તેના પર થનારો ખર્ચ અનેક ભારતીયોના જીવ બચાવવામાં સહાયક થશે.11 મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મીટીંગ જાણો શું લઈ શકે છેે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "11 મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મીટીંગ, જાણો શું લઈ શકે છે મહત્વનો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*