અરે બાપ રે…! આ યુવાને છેલ્લા 10 વર્ષથી પોતાના પગારમાંથી એક રૂપિયો ઉપાડ્યો નથી, યુવાનના એકાઉન્ટમાં આટલા લાખ રૂપિયા છે, લોકો આ યુવાનને…

Published on: 5:43 pm, Tue, 31 May 22

આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છે કે જે સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જશે ત્યારે લોકો પણ ગંદા પહેરવેશ જોઈને એવા લોકોને ભિખારી સમજી બેસતા હોય છે, ત્યારે આપણે એક એવા જ વ્યકિત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સરકારી ઓફિસની આસપાસ ફરીને લોકોને પગે લાગીને પૈસા માગી રહ્યો હતો. ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠશો કે એ કોઇ સામાન્ય માણસ કે પાગલ વ્યક્તિ નથી એ વ્યક્તિના ખાતામાં એની મહેનત નાં 70 લાખ રૂપિયા પડ્યા છે.

લોકોએ એને પાગલ વ્યક્તિ કે ભીખારી સમજી બેઠા હતા. એવામાં વાત કરવામાં આવે તો તેના ખાતામાં 70 લાખ રૂપિયા પડ્યા છે અને એક સ્વીપર તરીકે નોકરી કરતો હતો. જેમાં તેને 10 વર્ષ સુધી પોતાનાં પગારના પૈસા ઉપાડ્યા નથી. આ વ્યક્તિનું નામ ધીરજ છે જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં રક્તપિત્ત વિભાગમાં નોકરી કરે છે.

વાત કરવામાં આવે તો આ ધીરજ નો વેશ અને ગંદા કપડાં જોઇને લોકોએ તેને ભિખારી સમજ્યો છે. એટલું જ નહીં ધીરજ લોકોના ચરણસ્પર્શ કરીને પૈસા માંગીને પોતાનો ખર્ચ ઉઠાવે છે અને તેનાથી જ ગુજરાન ચલાવે છે. જ્યારે બેન્કના કર્મચારી તેને શોધતા હતા તે દરમિયાન તે રક્ત પિત્ત વિભાગમાં કામ કરી રહ્યો હતો.

બેંકના કર્મચારીઓ ઓફિસે પહોંચ્યા હતા અને ધીરજ ને જોઈને કર્મચારીઓ જ નહીં પરંતુ બેંક કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓનું માનવામાં જ નહોતું આવતું કે આ યુવાનના ખાતામાં લાખો રૂપિયા પડ્યા હશે. અને આ ધીરજ યુવાન કરોડપતિ છે એ વાતની જાણ થતાની સાથે બેંક કર્મચારીઓ પણ તેનો પહેરવેશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પરંતુ હકીકત તો એવી હતી કે આ ધીરજ એ 10 વર્ષ થયા છતાંય તેણે પોતાના પગારમાંથી એક પૈસોય ઉપાડ્યો નથી અને માત્ર અને માત્ર તે બેંકમાં જમા કરાવતો હતો સાથે સાથે તેની પાસે એક પોતાનું ઘર પણ છે. જાણવા મળ્યું છે કે જ્યારથી તેને નોકરી કરવાનું શરૂ કર્યું હતું ત્યારથી લઇને દસ વર્ષ થયાં છતાં તેણે તેના નોકરીના પગારમાંથી એક રૂપિયો પણ ઉપાડ્યો નથી.

એ માત્ર તેની બેંકમાં જમા કરાવતો હતો. હજુ પણ તેના લગ્ન થયા નથી તેને ડર છે કે તેની પત્ની તેની પાસેથી પૈસા લઈ લેશે તેવા ડરથી તો તે લગ્ન પણ કરવા માંગતો નથી. આ ધીરજ તેની માતા અને બહેન સાથે રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

એટલું જ નહીં પરંતુ આ ધીરજ લોકોના ચરણસ્પર્શ કરીને તેમના દ્વારા જે કોઈ પૈસા મળે તેનાથી એક ગુજરાન ચલાવે છે. માહિતી મળ્યા અનુસાર ધીરજની માનસિક સ્થિતિ થોડીક નબળી છે પરંતુ તે ઈમાનદારી અને મહેનતથી પોતાનું કામ પૂર્ણ કરે છે કોઈપણ વ્યક્તિના પહેરવેશથી માણસની ઓળખ થતી નથી એવું આ ધીરજ એ કરી બતાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!