અરે બાપ રે! આ નાનકડો બાળક વિશાળ અજગર પર બેસીને રમતો દેખાય – વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો…

Published on: 3:46 pm, Tue, 22 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા બાળકોને અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વિશાલ અજગર સાથે રમી રહેલા બાળકનો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે પણ દંગ થઈ જશો.

માત્ર થોડીક સેકન્ડની આ વીડિયો ક્લિપએ બધા લોકોને ચોંકાવી દીધા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક માસૂમ બાળક ઘરની બહાર રોડ ઉપર વિશાળ અજગર સાથે રમતો દેખાય રહ્યો છે. આ નજારો જોઇને ભલભલા લોકો ચોંકી ગયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિશાળ અજગરને જોઈને બાળક ને જરાક પણ ડર લાગતો નથી. બાળક કોઇપણ પ્રકારના ડર વગર અજગર પર બેસીને રમત રમી રહ્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો જોઈને ઘણા લોકો ખુબજ ડરી ગયા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, જો જરાક પણ આમ તેમ થશે તો અજગર બાળકનો જીવ લઇ લેશે. ઘણા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે બાપ રે! આ નાનકડો બાળક વિશાળ અજગર પર બેસીને રમતો દેખાય – વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*