એવી ઘણી ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતી હોય છે, તે પૈકી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં ખાદ્યસામગ્રીના પેકેટમાં પાંચ લાખનું સોનું બાળકોએ ફેંકી દીધું. તો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયેલા એ ઉંદરો કે જેઓ એ પેકેટને ઉઠાવીને ગટરમાં લઈ ગયા હતા. આવી આશ્ચર્યની વાત મુંબઈ પોલીસ દ્વારા જાણવા મળી છે. વાત જાણે એમ હતી કે એ સોનું કોઈ ચોર નહીં પરંતુ ઉંદરો ઉઠાવીને ગટરમાં લઈ જતાં હોવાની બાબત સામે આવી.
વિસ્તૃતમાં જણાવીશ તો એક મહિલાએ પોતાના દાગીના ખોવાઈ ગઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. એ દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરા તપાસ કર્યા ત્યારે જાણવા મળ્યું હતું કે એ ઘરેણા કોઈ માણસ નહીં પરંતુ એક ઉંદર ગટરમાં લઈ જતો નજરે પડ્યો. આ સમગ્ર ઘટના મુંબઈના ગોકુળધામ કોલોનીથી સામે આવી હતી અને એક મહિલાની બેગ ખોવાઈ જવાની ફરિયાદને લીધે સીસીટીવી ફૂટેજ તપાસ બાદ આ વાત જાણવા મળી હતી.
જે જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે. એક ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરી શકતો સુંદરી પ્લાનની બેલ તેમની દિકરીના લગ્નમાં લીધેલા નાણાં પરત ચૂકવવા માટે બેંકમાં ઘરેણાં ગિરવે મૂકેલા તેનાં પૈસા પરત આપવા ગઈ હતી એ દરમિયાન માર્ગમાં તેમને કેટલાક બાળકોને જોયા કે તરત જ તેમની મદદ કરવા માટે તેની બેગમાંથી ખાદ્યસામગ્રીના પેકેટ એ બાળકોને વેચી દીધા.
બેંકે નાણાં પર ચૂકવવા માટે જઈ રહી હતી. જ્યારે તે બેંકે પહોંચી ત્યારે તેની તરત જ યાદ આવ્યું કે એ બાળકોને ખાદ્યસામગ્રીના પેકેટ ને બદલે 10 તોલા સોનાના ઘરેણાની ભેટ પણ આપી દીધી હતી. તેથી મહિલા તરત જ જગ્યાએ પહોંચી. ત્યારે એ બાળકો ત્યાંથી જતા રહ્યા હોવાની જાણ એ મહિલાને થતાની સાથે જ મહિલા પોલીસ મથકે પહોંચી હતી.
આ સમગ્ર ઘટના વિશે તેણે બધી જ વાત પોલીસ સ્ટેશનમાં કરી, ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી. એ દરમ્યાન એ બાળક કોઈ રમતા રમતા એ બેગ ગટરમાં નાખી દીધી હોવાની વાત સામે આવી. ત્યારબાદ કેટલાક ઉંદરો દ્વારા ભોજનની શોધમાં આવ્યા અને એક ઘરેણાં થેલો લઈને ગટરમાં જતા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં મારફતે સામે આવી.
View this post on Instagram
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની ટીમ દ્વારા ગટર માં તપાસ કરવામાં આવી તો તે થેલો ત્યાંથી પરત મળી આવ્યો અને પોલીસે એ મહિલાને તેના ઘરેણા પરત કર્યા. ત્યારે આવી આશ્ચર્યચકિત વાત જાણીને એ મહિલા સાથે સાથે પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા કે 10 તોલા સોનાના રક્ષક ઉંદરો બન્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment